Shri Bhupendrabhai Patel

શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર

Dr. Pradyuman Ganubhai Vaja

ડૉ. પ્રદ્યુમન ગનુભાઈ વાજા

માનનીય મંત્રીશ્રી, સામાજિક ન્યાય અને
અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ
શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ

Smt. Rivaba Ravindrasinh Jadeja

શ્રીમતી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા

માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, પ્રાથમિક,
માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

Shri Milind Torawane

શ્રી મિલિદ તોરવણે (આઇ.એ.એસ)

અગ્ર સચિવશ્રી,
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ,
ગુજરાત સરકાર.

અમારા વિશે

શિક્ષણ મંત્રાલય(MoE), ભારત સરકારે વર્ષ ર૦૧૮માં શાળાકીય શિક્ષણ ક્ષેત્ર માટે એક સંકલિત યોજના, સમગ્ર શિક્ષાની શરૂઆત કરી છે. સમગ્ર શિક્ષા, પ્રાથમિક શિક્ષણ માટેની સર્વ શિક્ષા અભિયાન (SSA), માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટેની રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA) અને શિક્ષકોમાં ક્ષમતા નિર્માણ માટે ટીચર એજયુકેશન (TE) એમ ત્રણ યોજનાઓને સમાવિષ્ટ કરે છે;. શિક્ષણ માટેના સંયુક્ત રાષ્ટ્રોના Sustainable Development Goal (SDG) મુજબ સમગ્ર દેશમાં ૪ થી ૧૮ વર્ષની વયજૂથના તમામ બાળકો અને પૂર્વ-પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધીના તમામ સ્તરે સંમિલિત અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવું એ સમગ્ર શિક્ષાનો ઉદ્દેશ છે.

વધુ જાણો
નવીનતમ ટ્વીટ્સ
સમાચાર અને ઘટનાઓ
બધુ જ જુઓ
નવીનતમ વિડિઓ
શાળાઓ

40554

13905

શિક્ષકો

146642

244292

વિદ્યાર્થીઓ

6115428

5235223

ફોટો અને વિડીયો ગેલેરી